“સ્વદેશોત્સવ એક્સ્પો–2025 : અમદાવાદમાં ‘ગૌટેક 2025’ વિશેષ આકર્ષણ”
સ્વદેશી જાગરણ મંચ દ્વારા તા. ૫ થી ૯ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે “સ્વદેશોત્સવ એક્સ્પો–૨૦૨૫” નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “આત્મનિર્ભર ભારત”ના વિઝનને સમર્પિત આ એક્સ્પો સ્વદેશી ઉત્પાદન, સ્થાનિક ઉદ્યોગો, હસ્તકલા, પર્યાવરણમિત્ર જીવનશૈલી અને ગ્રામ વિકાસને પ્રોત્સાહિત કરતું રાષ્ટ્રીય પ્લેટફોર્મ બની રહેશે.આ એક્સ્પોમાં ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ […]






















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































