ડોક્ટર દંપતિનો લગ્નોત્સવ થયો વૈદીક વિધીથી : બચેલી રક્મ સદભાવના વૃધ્ધાશ્રમને વૃક્ષારોપણ માટે અર્પણ કરાઈ.
પ્રિવેડીંગ, પાર્ટીપ્લોટ, ડી.જે., ફટાકડા સહિતનો ખર્ચ બચાવી લેવાયો. લગ્નમાં ઘણાબધાં બિનજરૂરી ખર્ચ કરીને દેખાડો કરવાની નવી રીત શરૂ થઈ છે. ઘણા લોકો દેખાદેખીમાં પણ આવો દેખાડો કરી ખેંચાઈ રહેતા હોય છે ત્યારે રાજકોટના એક શિક્ષણ દંપતીએ પોતાના ડોકટર પુત્રના લગ્નમાં ખોટો ખર્ચ બચાવી વૈદીક વિધીથી લગ્ન કરી બચેલી રકમમાંથી રૂપીયા 5 લાખ સદભાવના વૃધ્ધાશ્રમને વૃક્ષારોપણ […]




















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































