પુરુષાદાનીય પાર્શ્વનાથ પ્રભુના જન્મ કલ્યાણ પ્રસંગે સમગ્ર મુંબઈના સંઘોમાં પ્રથમવાર 10,008 અઠ્ઠમનું અનેરું આયોજન
સમગ્ર ભારતભરના ઈતિહાસમાં અજોડ અને બેજોડ અને શ્રી મુંબઈના સમગ્ર જૈન સંઘોમાં પ્રથમવાર શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મકલ્યાણ નિમિત્તે એકસાથે 10,008 અઠ્ઠમનું આયોજન શ્રી ગીતાંજલિ જૈન સંઘ, બોરીવલી (વેસ્ટ)ના ઉપક્રમે આચાર્ય ભગવંત શ્રી જયશેખરસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણામાં માગશર વદ – 9, 10, 11 અંગ્રંજી તા. 13, ડિસેમ્બર, શનિવાર, 14, ડિસેમ્બર રવિવાર, 15 ડિસેમ્બર, સોમવારના રોજ એમ […]






















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































