વિશ્વ હિન્દુ પરિષદ, થાણે તથા થાણે મહાનગર પાલિકાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભવનનાં પુનર્નિર્માણનાં કાર્ય માટે 51 લાખ રૂપિયાનું માતબર ભંડોળ એકત્ર કર્યું.
આજથી લગભગ 61 વર્ષ પહેલાં, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની યોજના દ્વારા વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના કરવામાં આવી હતી અને તેથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ વિશ્વ હિન્દુ પરિષદનું માતૃ સંગઠન છે. મુબઈનાં થાણેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભવનનું પુનર્નિર્માણનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. ભવનના પુનર્નિર્માણ કાર્ય માટે, વિશ્વ હિન્દુ પરિષદ તથા થાણે મહાનગર પાલિકાએ “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ […]




















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































