“વૈદિક હોળી” દ્વારા પર્યાવરણ રક્ષણ અને આરોગ્ય સંવર્ધન
વૈદિક હોળી માટે ગૌ કાષ્ઠ (ગોબર લાકડું) ના ઉપયોગ માટે ડો. કથીરિયા ની અપીલ. હોળીનો તહેવાર શિયાળો અને ઉનાળાની ઋતુની વચ્ચે આવે છે. આ સમય દરમ્યાન વાયરસની સંખ્યા ખૂબ વધારે પ્રમાણમાં હોય છે, જેના કારણે રોગચાળો ફેલાવાની સંભાવના વધે છે. વૈદિક પદ્ધતિથી કરવામાં આવતી હોળી શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક રીતે લાભદાયી છે. ગાયના છાણા, ગાયનું ઘી, […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































