મુકેશભાઈ પાબારી પરિવારના આર્થિક સહયોગથીવાજડી ગઢમા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ભવ્ય ચેકડેમનું નવનિર્માણ.
સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે રાજકોટ જીલ્લાનું વાજડી ગઢ પાણી સંચયને પ્રોત્સાહન આપવા માટે સફળ ઉદ્યોગપતિ શ્રી મુકેશભાઈ પાબારીના આર્થિક સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા નવા રીંગ રોડ પર ચેકડેમનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. જેનાથી વરસાદનું પાણી જમીનના તળ માં સંગ્રહ થવાથી પાણીના લેવલ ખુબજ ઊંચા આવશે તેથી આજુબાજુમાં પશુ-પક્ષી, જીવજંતુ ના રક્ષણ માટે પ્રકૃતિ ખીલી […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































