મેરવદર ગામમા ચેકડેમો માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા મિટિંગ.
ઉપલેટા તાલુકાનું મેરવદર ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે સરસ મજાની એક મિટીનું આયોજન કરવામાં આવેલ છે. રાજકોટ અગ્રણી બિલ્ડર્સ જમનભાઈ ડેકોરા દ્વારા વરસાદી શુદ્ધ પાણી બચાવવા માટે ઓફિસ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ને કાર્ય માટે અર્પણ કરેલ છે, અને પોતાના વતનમાં મેરવદરમાં વરસાદી પાણીનું યોગ્ય જતન થાય તેના માટે મિટિંગનું […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































