30 જાન્યુઆરી, “ગાંધી નિર્વાણ દિવસ”
30 જાન્યુઆરી, “ગાંધી નિર્વાણ દિવસ” તરીકે ઓળખાય છે. આ દિવસે આપણે મહાત્મા ગાંધીજીના જીવનમાંથી શીખવા જેવી ઘણી બાબતોને યાદ કરીએ. ગાંધીજી માત્ર દેશને આઝાદ કરાવનાર નેતા જ નહોતા, પરંતુ તેમની જીવનશૈલી અને મૂલ્યો પણ જગત માટે પ્રેરણાનું સ્તોત્ર હતા. ગાંધીજીએ તેમના જીવનમાં અનેક શીખો આપી, જે આજે પણ માનવજાત માટે માર્ગદર્શનરૂપ છે. ગાંધી નિર્વાણ દિવસ […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































