GCCI દ્વારા તા.10 જાન્યુઆરી, 2025 શુક્રવાર ના રોજ સાંજે 5:00 થી 6:00 ગૌ પૂજન મહિમા પર ઑનલાઇન નેશનલ વેબિનારનું આયોજન.“ગૌ માતા પૂજન” એક રાષ્ટ્રવ્યાપી પહેલ – ડો. વલ્લભભાઈ કથીરિયા
GCCI ના ફાઉન્ડર ચેરમેન અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ ભારતની તમામ ગૌશાળાઓમાં મકરસંક્રાંતિ ના દિવસે ગૌ માતા પૂજનના કાર્યક્રમોનું આયોજન થાય. ગૌ કલ્યાણ, સાંસ્કૃતિક મૂલ્યો અને સમાજની ભાગીદારીને પ્રોત્સાહન આપવા GCCI દ્વારા આયોજીત તા.10 જાન્યુઆરી, 2025 શુક્રવાર ના રોજ સાંજે 5:00 થી 6:00 “ગૌ પૂજન મહિમા” પર ઑનલાઇન નેશનલ વેબિનારમાં […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































