ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા હળવદના માનપુર ખાતે ચેકડેમનું ખાતમુહૂર્ત
વરસાદની ઋતુમાં પણ અનેક જગ્યાએ પાણી ની તંગી ઊભી થતી હોય છે. કારણ કે ગામડે ગામડે અસંખ્ય ચેકડેમો આજથી 25 વર્ષ પહેલા બનેલા હતા, તેમાંથી જાજા ભાગના ડેમોમાં ખેતરની માટી એટલે કે કાંપથી ભરાય ગયેલ હોય તેમજ નાના મોટાં ચેકડેમો જર્જરીત હાલતમાં અને તૂટી ગયેલા હોય છે તેના હિસાબે વરસાદી પાણી નદી નાળા દ્વારા દરિયામાં […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































