વિપશ્યના કેન્દ્ર, ધમકોટ સેન્ટરખાતે ઇન્ડિયન મેડીકલ એશોસીએશનનાં સહકારથી ડોક્ટરો માટે એક દિવસીય પરિચય કાર્યક્રમ યોજાયો.
250 થી પણ વધારે ડોક્ટરો અને તેમના પરિવારના સભ્યોએ શીબીરમાં ભાગ લીધો. વિપશ્યના કેન્દ્ર, ધમકોટ સેન્ટર ખાતે ઇન્ડિયન મેડીકલ એશોસીએશનનાં સહકારથી ડોક્ટરો માટે એક દિવસીય પરિચય કાર્યક્રમયોજાઈ ગયો. રવિવારની સાંજ અને તે પણ ડોક્ટરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે ખાસ કરીને પોતાના અને પોતાના ફેમિલી માટે તેમ છતાં ગત રવિવારની પૂર્વ સંધ્યા એ 250 […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































