શ્રીજી ગૌશાળા દ્વારા ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્સ્ટીટયુશન્સ(જી.સી.સી.આઈ)નાં સહકારથી શ્રીજી ગૌશાળા ખાતે ‘કાઉ હગીંગ ડે’ તરીકે ઉજવણી કરવાનું આયોજન
વિદેશમાં લોકો રૂપીયા ખર્ચીને ‘કાઉ હગ’ કરી પોઝીટીવ એનર્જી મેળવે છે. દેશી ગાયમાં સુર્યકેતુ નાડી હોવાથી તે સૂર્યકિરણોમાંથી ઔષધીય ગુણ આપે છે. પશ્ચિમી સંસ્કૃતિનાં “વેલેન્ટાઇન ડે”નાં આંધળા અનુકરણને બદલે ભારત દેશમાંછેલ્લાં કેટલાંક વર્ષોથી એક નવી પહેલ શરુ કરવામાં આવી છે જે અંતર્ગત શ્રીજી ગૌશાળાદ્રારા 14 ફેબ્રુઆરી, શુક્રવારનાં રોજ શ્રીજી ગૌશાળા દ્વારા ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્સ્ટીટયુશન્સ(જી.સી.સી. આઈ)નાં સહકારથી શ્રીજીગૌશાળા […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































