લોકસાહિત્યના શ્રદ્ધાંજલિ સમારંભે ભવ્ય લોકડાયરો: સ્વ. જીતુદાન ગઢવીની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે વિશિષ્ટ વક્તાઓની હાજરી
લોકસાહિત્યના જાજરમાન જીવ એવા સ્વ. જીતુદાન ગઢવીની તૃતીય વાર્ષિક પુણ્યતિથી નિમીતે તા. 05, ફેબ્રુઆરી,બુધવારના રોજ, રાત્રે ૮-૦૦ કલાકે પ્રમુખ સ્વામી ઓડીટરીયમ હોલ, આલાપ ગ્રીનસીટીની સામે, રૈયા રોડ, રાજકોટ ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ડાયરામાં મેરાણ ગઢવી, અનુભા (બાવળી), જીતુ કવિ દાદ, પિયુદાન ગઢવી, નિકુલદાન ગઢવી, વિજયાબેન વાઘેલા સહિતના દેશવિદેશમાં લોક્સાહિત્ય અને ચારણી સાહિત્ય […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































