૧ જૂન “વિશ્વ દૂધ દિવસ”
ગાયનું દૂધ : અમૃત સમાન સત્ય હંમેશા કસોટીની એરણે ચડતુ આવ્યું છે. સત્ય સત્ય પ્રસ્થાપિત થાય ત્યાં સુધીમાં ઘણા બધાને વિચલિત કરી નાખે છે. ઘણા તેનો ગેરફાયદો ઉઠાવી લે છે. સરવાળે સમાજ અને વિશ્વને અનેકગણું નુક્શાન થઇ જાય છે. આ સીલસીલામાં પ્રથમ ગાય અને ગાયનું દૂધ સત્યની એરણે ચડ્યું હોય એમ લાગે છે. “ગાવો વિશ્વસ્ય […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































