શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનિમલ હેલ્પલાઈન રાજકોટ દ્રારા તા. 23, મે, શુક્રવારના રોજ મોટીવેશનલ સ્પીકર પ્રકાશ વરમોરાનું “હકારાત્મકતા” વિષય પર સંમેલન યોજાશે.
રસ ધરાવતા સૌને પધારવા જાહેર આમંત્રણ છે. શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનિમલ હેલ્પલાઈન રાજકોટ દ્વારા તા.23, મે, શુક્રવારના રોજ રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન હોલ, ૩–ભકિતનગર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ભકિતનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ ખાતે સાંજે ૦૬-૩૦ કલાકેથી મોટીવેશનલ સ્પીકર, ધારાસભ્ય પ્રકાશ વરમોરાનું “હકારાત્મકતા’ વિષય પર સંમેલન યોજાશે.રાજસતા દ્વારા સમાજ સેવા કરનારા ધારાસભ્ય તથા મોટીવેશનલ સ્પીકર પ્રકાશ વરમોરા દ્વારા “હકારાત્મકતા“ […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































