ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સરકારી સ્કૂલ,કોલેજ અને દરેક કચેરીમાં રીચાર્જ બોર કરવા.
હાલમાં રાજકોટ જિલ્લામાં કોઈ પણ સરકારી વિભાગ ની કચેરી, સ્કૂલ, કોલેજ માં અગાસી કે ગ્રાઉન્ડ નું પાણી જમીન માં ઉતારવા માટે રિચાર્જ બોર કરવાનો હોય તો ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. હાલમાં રાજકોટ જૂની કલેક્ટર કચેરીમાં કલેકટર પ્રભવ જોશી સાહેબ ના માર્ગદર્શન હેઠળ ૬ બોર રીચાર્જ માટે કરેલ છે. જેનું ઉદઘાટન સીટી પ્રાંત […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































