“ગૌ ટેક – ૨૦૨૫ – ગૌ મહાકુંભ” ના આયોજન અંગે “વિચાર ગોષ્ઠિ”નું જય મુરલીધર ફાર્મ, રાજકોટ ખાતે ૩૦૦ જીવદયા પ્રેમીઓની ઉપસ્થિતીમાં સફળતા પૂર્વક આયોજન.
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈના સમૃદ્ધ ભારત, શ્રેષ્ઠ ભારત, ભવ્ય ભારત અને દિવ્ય ભારતના સ્વપ્નને સાકાર કરવાના પવિત્ર ઉદ્દેશ્યથી આંતરરાષ્ટ્રીય સંસ્થા “ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ” જીસીસીઆઈ અને “દેવરાહા બાબા ગૌ સેવા પરિવાર”ના સંયુક્ત ઉપક્રમે જયપુરમાં આગામી ૩૦ મે થી ૨ જૂન ૨૦૨૫ જૂન વચ્ચે વિદ્યાધર નગર સ્ટેડિયમ, જયપુર ખાતે ગૌ આધારિત વૈશ્વિક શિખર સંમેલન […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































