રાજકોટના મવડીમાં આવેલ રાજદિપ સોસાયટી દ્વારા રોજ બપોરે 03:30 કલાકેથીકિશાન ગૌશાળાના લાભાર્થે તા.22 ડીસેમ્બર થી તા.28 ડીસેમ્બર સુધી “શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણ”નું આયોજન
શ્રી સનાતન આશ્રમ, ખીરસરાના સંસ્થાપક શ્રી શાસ્ત્રી ભક્તિપ્રકાશદાસજીના શ્રીમુખે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણનું આગવી શૈલીમાં રસપાન કરાવશે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણમાં દરરોજ ભક્તિભાવ ભર્યા પાવન મહોત્સવો ઉજવાશે કથા દરમ્યાન ભવ્ય લોકડાયરો તથા સંતવાણી કાર્યક્રમ પણ યોજાશે કથામાં દરરોજ રાત્રે ભક્તજનો રાસની રમઝટ બોલાવશે રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ માં 2300 ગૌમાતાની નિઃસ્વાર્થ ભાવે […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































