વૃન્દાવન ધામ નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર ખાતે બે દિવસીય પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગનું આયોજન
વૃન્દાવન ધામ નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર, નાનીનાગલપર, કચ્છ દ્વારા તા. 30 અને તા.31 ડિસેમ્બરના રોજ બે દિવસીય “પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગ” નું આયોજન ભારતીય ગૌ પરંપરા અને પંચગવ્ય આધારિત સ્વાવલંબનના વિઝનને લઈને વૃન્દાવન ધામ નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તા.30 ડિસેમ્બર મંગળવાર સવારે 07:00 વાગ્યે અને તા.31 ડિસેમ્બર બુધવારના રોજ સાંજે 06:00 વાગ્યા સુધી આમ […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































