ઇસુના નવા વર્ષને વધાવવા જતા પર દુઃખભંજન રાજા વીર વિક્રમ અને તેની સંસ્કૃતિની અસ્મિતા ભૂલાઈ ન જાય
31 ડિસેમ્બર આદિ પશ્ચિમના તહેવારોએ મા ભારતીની સંસ્કૃતિનું ચીરહરણ કર્યું છે સ્વરાજ મળ્યાંને ૬૩ વર્ષ થયાં, પરંતુ ગોરાઓની ભેદી ચાલની અંતર્ગત છુપાયેલા પડ્યુંત્રોને પારખવામાં આપણે થાપ ખાઈ ગયા છીએ. નાના-મોટા સમજુ-અણસમજુ બધા લોકો જ્યારે ૩૧મી ડિસેમ્બરને વિદાય આપવા અને રાત્રે ૧૨ વાગે કોઈ પાર્ટીમાં, પબમાં કે હબમાં જાય, આ દેશની ઋષિ અને કૃષિ સંસ્કૃતિ સાથે […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































