ગીરગંગા પરિવાર ટ્રસ્ટના જળસંચય મહાઅભિયાનને વેગ
‘જલકથા માટે મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ અને મંત્રીઓને રૂબરૂ આમંત્રણ પાઠવાયું રાજકોટમાં 19 સ્થળો પરથી ડો. કુમાર વિશ્વાસની કથાના પાસ વિતરણનો પ્રારંભ સૌરાષ્ટ્રમાં જળસંચયના ભગીરથ કાર્યને વધુ વેગ આપવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક અદભુત અને અપૂર્વ ‘જલકથા: અપને અપને શ્યામ કી’નું આયોજન કરવામાં આવ્યું છે. વિખ્યાત કવિ, કથાકાર અને તત્વચિંતક ડો. કુમાર વિશ્વાસના […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































