7 ડિસેમ્બર: સશસ્ત્ર સેના ધ્વજ દિવસ
ભારતમાં દર વર્ષે 7 ડિસેમ્બરના દિવસે “સશસ્ત્ર સેના ધ્વજ દિવસ” ઉજવે છે. દેશની સરહદો પર રાષ્ટ્રની સુરક્ષા માટે સત્તત કાર્યરત સૈનિકો, પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનોના ઉત્તમ બલિદાનને સન્માન આપવા અને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવા માટે આ દિવસની ઉજવણીનું વિશેષ મહત્ત્વ છે. આ અવસરે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે, જેમાં સેનાના બલિદાન અને […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































