જળસંચય મહાઅભિયાનને સંતોના આશીર્વાદ
બીએપીએસના પૂજય અપૂર્વમુનિ સ્વામીએ ગીરગંગા પરિવાર ટ્રસ્ટની લીધી શુભેચ્છા મુલાકત રાજકોટમાં યોજાનારી ડૉ. કુમાર વિશ્વાસની ‘જલકથા’ને સ્વામીજીએ પાઠવ્યા આશીર્વચન : જળ સંરક્ષણના કાર્યની સરાહના જળ સંરક્ષણ અને જળ સંચયના ક્ષેત્રે દેશભરમાં અભૂતપૂર્વ કાર્ય કરી રહેલા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના કાર્યાલયની મુલાકાત લઈ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડના સંત શ્રી અપૂર્વમુનિએ ગીરગંગાના જળસંચયના કાર્યો અંગે સવિસ્તાર માહિતી […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































