29 એપ્રિલ એટલે “આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ”
આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ આંતરરાષ્ટ્રીય નૃત્ય પરિષદ તથા ‘અંબ્રેલા ઓર્ગેનાઇઝેશન’ દ્વારા યુનેસ્કોનાં સહયોગમાં, ૨૯ એપ્રિલના રોજ દરેક પ્રકારનાં નૃત્યો માટે મનાવવામાં આવે છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં નૃત્યનાં મહત્વ પ્રત્યે જાગૃતિ ઉત્પન્ન કરવાનો તથા વિશ્વભરની સરકારોને, નૃત્યનું શિક્ષણ આપતી સવલતો ઉભી કરવા માટે મનાવવાનો છે. નૃત્ય એ માનવ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. 29 એપ્રિલે સમગ્ર […]

























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































