અમરેલી જીલ્લાનું બરવાળા બાવીશી ગામમાં ચેકડેમો માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગ્રામસભા નું આયોજન.
અમરેલી જીલ્લાનું કુકાવાવ વળીયા તાલુકાનું બરવાળા બાવીશી ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ છે. ગામમાં ચેકડેમ બાંધવાની પહેલ હાથ ધરાઈ છે, જેમાં ગામના ખેડૂતો એ તન, મન, ધનથી જોડાવવાની ખાત્રી આપી અને સાથે સાથે ગામની બહેનો એ પણ આ કાર્યને ગતિ આપવા આર્થિક મદદ માટે જાહેરાત […]

























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































