20 ડિસેમ્બર, “આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ”
હું માનવી માનવ થાવ તો ઘણું વિશ્વભરમાં દર વર્ષ તા.20મી ડિસેમ્બરે “આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ” ઉજવાય છે. ભારતીય સંસ્કૃતિમાં તો “વસુદેવ કુટુમ્બકમ્” ની ભાવના પ્રાચીનકાળથી જ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં વર્ષ-2005માં પ્રતિ વર્ષ “આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ” ઉજવવાનો પ્રસ્તાવ પાસ કર્યો હતો. વિવિધતામાં એકતાના દર્શન, વિવિધ દેશો વચ્ચે થયેલી સમજૂતિઓ તથા સામૂહિક કરારોની સમીક્ષા, વિશ્વના દેશોમાં […]


























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































