જે વ્યક્તિ ગંગાને માત્ર નદી કહે છે એ કાં તો મૂર્ખ છે કાં તો ધૂર્ત : ડો.કુમાર વિશ્વાસ
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રેસકોર્સમાં આયોજિત ડૉ. કુમાર વિશ્વાસની જલકથાનો મંગલ પ્રારંભ ‘જલકથા : અપને અપને શ્યામ કી’ના શ્રવણ માટે અધમ્ય ઉત્સાહ સાથે ઉમટયો માનવ મહેરામણ ‘વિશ્વમાં નદીઓને માત્ર પાણીના સ્ત્રોત તરીકે જ જોવામાં અને મૂલવવામાં આવે છે જ્યારે ભારતમાં નદીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. દુનિયા પ્રકૃતિને સબસ્ટેન માને છે ત્યારે ભારત પ્રકૃતિને દૈવત્વ […]


























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































