ગીરગંગા પરિવાર ટ્રસ્ટ આયોજિત
ડૉ. કુમાર વિશ્વાસની જલકથા પૂર્વે મધ્યસ્થ કાર્યાલયની મુલાકાતે રાજકીય-સામાજિક અગ્રણીઓ બ્રહ્મ સમાજ, ક્ષત્રિય સમાજ, શહેર ભાજપ અને બોલબાલા ટ્રસ્ટના અગ્રણીઓ ‘ગીરગંગા’ના જળસંચય અભિયાનથી અભિભૂત ગુજરાત સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં જળસંચય માટે ૧,૧૧,૧૧૧ સ્ટ્રકચરો તૈયાર કરીને રાજ્યને પુનઃ હરિયાળું નંદનવન બનાવવાના એક માત્ર ઉદ્દેશ સાથે કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી ૧૫, ૧૬ અને ૧૭ ડિસેમ્બરના રોજ […]


























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































