સદભાવના વૃદ્ધાશ્રમનાં એક બિલ્ડીંગ માટેના મુખ્ય દાતા તરીકે રૂ. ૫ કરોડનું અનુદાન આપતા દેવેનભાઈ જીતેન્દ્રભાઈ મહેતા પરિવાર.
રાજકોટનાં જામનગર રોડ, રામપર ખાતે નિરાધાર, નિઃસંતાન વૃદ્ધો માટે વિશ્વના સૌથી મોટા 7 બિલ્ડીંગ, 11 માળ અને 1400 રૂમનો સદભાવના વૃદ્ધાશ્રમ બનવા જઈ રહ્યો છે. અંદાજિત રૂ.300 કરોડના ખર્ચે વૃદ્ધાશ્રમ બનશે. નવા બની રહેલા વૃદ્ધાશ્રમનાં એક બિલ્ડીંગ માટેના મુખ્ય દાતા તરીકે રૂપિયા ૫ કરોડનું અનુદાન સેવાભાવી- માનવતાવાદી દંપતી દેવેનભાઈ જીતેન્દ્રભાઈ મહેતા, ડો. શ્રીમતી પુષ્પાબેન દેવેનભાઈ […]

























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































