આપના દ્વારા અપાયેલુંદાન જીવન પર્યત ફળ આપતું રહે છે.
એમ કહેવાય કે અમૂલ્ય માનવજીવન મળવું એ દુર્લભ છે, એ મળ્યું છે, ત્યારે તેનો સારામાં સારો ઉપયોગ હોય તો પરિવારને જાળવણી, સમાજની જાળવણી અને દેશની રક્ષા આ માટે તો સૌથી ઉત્તમ હોય તો તે દાન ધર્મ છે, શ્રેષ્ઠ ધર્મ માન્યો છે.મિત્રો ખેતરમાં એક દાણો વાવીએ તો 1,000 દાણા થાય કુદરત આપણને આપે છે જેને પર્યાવરણ […]


























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































