29 ઓગસ્ટ, નેશનલ સ્પોર્ટ્સ ડે
રમત રમો, સ્વસ્થ રહો, મસ્ત રહો ભારતમાં દર વર્ષે 29,ઓગસ્ટ ને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આ દિવસને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવાનું મુખ્ય કારણ હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદજીનો જન્મ દિવસ છે.મેજર ધ્યાનચંદજી આપણી રાષ્ટ્રીય રમત હોકીના પ્રસિદ્ધ રમતવીર હતા.તેથી તેમના જન્મદિવસ ને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.મેજર ધ્યાનચંદજી હોકી લઈને […]


























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































