GCCI યુવા અને મહિલા આંત્રપ્રિન્યોર માટે ઉત્તમ પ્લૅટફૉર્મ – શ્રી દિલીપભાઇ સંઘાણી
GCCI આજની રાષ્ટ્રીય આવશ્યકતા છે – શ્રી ભુપેન્દ્રભાઈ ચૂડાસમા ગૌ આધારિત ઉદ્યમિતા, ગૌ વિજ્ઞાન અને ગૌ કેન્દ્રિત અર્થવ્યવસ્થા માટે GCCI કટિબધ્ધ – ડો. વલ્લભભાઈ કથીરિયા GCCI રાષ્ટ્રીય કાર્યકારી બેઠક સફળતા પૂર્વક સંપન્ન થઈ. ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ-બેઝ્ડ ઇન્સ્ટિટ્યુશન્સ (GCCI) દ્વારા શુક્રવાર, 20 ડિસેમ્બર 2024 ના રોજ નંદ ગૌશાળા, કડી-થોલ રોડ, જિલ્લો મહેસાણા, ગુજરાત ખાતે સફળતાપૂર્વક […]


























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































