બિઝનેસ વર્લ્ડ દ્વારા આયોજિત કોન્ક્લેવમાં જૈનાચાર્ય લોકેશજી આંતરિક શાંતિ માટેના ઉપાયોની ચર્ચા કરશે
‘વિશ્વ શાંતિ કેન્દ્ર’નાં સ્થાપક જૈનાચાર્ય લોકેશજી 24 નવેમ્બરનાં રોજ વ્યક્તિઓને સ્વ-શોધ અને આધ્યાત્મિક વિકાસની ઊંડી યાત્રા પર માર્ગદર્શન આપવા માટે સમર્પિત બિઝનેસ વર્લ્ડ દ્વારા આયોજિત આધ્યાત્મિક સંમેલન ‘એમ્બ્રેસિંગ ઇનર હાર્મની’ને સંબોધિત કરશે. પ્રાચીન જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનની શોધ કરીને, ઇવેન્ટનાં પ્રતિભાગીઓ આંતરિક શાંતિ વિકસાવવા અને વધુ સુમેળભર્યું જીવન જીવવા માટે સમજ અને સાધનો મેળવશે. જીવનના […]


























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































