ગૌટેક – 2026 – ગૌ મહાકુંભ અંગે હૈદરાબાદ ખાતે બેઠક યોજાઈ
ગૌટેક – 2026 – ગૌ મહાકુંભના સંદર્ભે હૈદરાબાદના ગગન પહાડ વિસ્તારમાં આવેલા ક્લાર્ક્સ ઇન કોન્ફરન્સ સેન્ટરમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં GCCI (ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ)ના સ્થાપક અધ્યક્ષ, રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયાની અધ્યક્ષતામાં, 7 થી 10 જાન્યુઆરી 2026 વચ્ચે હૈદરાબાદમાં “ગૌ ટેક – […]



























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































