આચાર્ય લોકેશજી નશામુક્ત પદયાત્રામાં ભાગ લેવા માટે ચંદીગઢ જવા રવાના.
રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા નશામુક્ત પદયાત્રાનું નેતૃત્વ કરશે. નશામુક્ત પદયાત્રામાં જોડાવવા કેન્દ્રીય મંત્રીઓ,પંજાબ અને હરિયાણાના મુખ્યમંત્રીઓ અને સાંસદોને પણ આમંત્રણ અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન આચાર્ય લોકેશજી, પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા, રાજકીય આગેવાનો, ધર્માચાર્ય, સામાજિક કાર્યકરો સાથે ચંદીગઢથી નશામુક્ત પદયાત્રા શરૂ કરશે. આ યાત્રામાં ભાગ લેવા માટે કેન્દ્રીય મંત્રીઓ, પંજાબ અને હરિયાણાના […]



























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































