મોટી કુંકાવાવ ખાતે વરસાદી પાણીના જતન માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટનું તાલુકા લેવલે કાર્યાલય નો ઉદધાટન સમારોહ યોજાયો
“જળ એજ જીવન” ને સાર્થક બનાવવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટની મોટી કુકાવાવ ખાતે કાર્યાલય ઉદધાટન કરવામાં આવ્યુ. જેનું નાયબ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા શ્રી કૌશિકભાઇ વેકરીયા, અમરેલીના લોકલાડીલા સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા, શ્રીમાન ગોબર ભગત કુકાવાવ, લાઠીના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા, રાજુલાના પૂર્વ ધારાસભ્યશ્રી અમરીશભાઈ ડેર, જિલ્લા પંચાયતના સભ્યશ્રી પ્રભાતભાઈ કોઠીવાળ, શ્રી રામભાઈ સાનેપરા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પરસોત્તમભાઈ […]



























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































