હિરલ ફાર્મ ફાઉન્ડેશન, દહાણુ દ્વારા અભયદાનનું અનુમોદનીય કાર્ય.વામન પગલે વિરાટ પરિણામ : દિપકભાઈ ભેદા અને ગીરીશભાઈના કર્તુત્વને લાખ લાખ સલામ.
દિપકભાઈ અને ગીરીશભાઈ ભેદા અને તેમના સાથી મિત્રો આદિવાસી કલ્યાણની અનેક પ્રવૃત્તિઓ હિરલ ફાર્મ ફાઉન્ડેશન મારફત કરી રહ્યા છે. દિપકભાઈને એવો શુભ વિચાર આવ્યો કે તેમની નિ:સ્વાર્થ ભાવે થતી મદદના સ્વરૂપે તેઓ બાળકો પાસેથી માંસાહાર ત્યાગનું માત્ર એક વચન લે તો અનેક જીવોની રક્ષા ઉપરાંત બાળકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે. આ બાબતના અમલ સ્વરૂપે ૩૬૦૦ […]





























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































