સેવાભાવી યુવા આગેવાન વીરાભાઈ હુંબલ(મુરલીધર ડેવલોપર્સ, મુરલીધર ફાર્મ) નો આજે જન્મદિન
જય મુરલીધર ડેવલોપર્સ,મુરલીધર ફાર્મ વાળા અને સામાજીક, સેવાકીય, ધાર્મિક, સામુહિક, શૈક્ષણીક, મેડીકલ પ્રવૃતિમાં હંમેશા મોખરે રહેતા આહીર સમાજનાં યુવા આગેવાન, પ્રખર જીવદયા પ્રેમી વિરાભાઈ હુંબલનો આજે ૪૨ મો જન્મદિવસ છે. ‘ચેરીટી બીગીન્સ ફોમ હોમ” નાં નાતે તેમજ પોતાને ત્યાં આવતાં દરેક શુભ પ્રસંગની ઉજવણી સેવાકીય કાર્યક્રમોથી કરે છે. વિરાભાઈ હુંબલ આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ […]