જૈન આચાર્ય લોકેશજી, શ્રી શ્રી રવિશંકરજીએ આર્ટ ઓફ લિવિંગના મુખ્યાલયમાં સંવાદ સંગ્રોષ્ઠીમાં સંબોધન કર્યું
“સંવાદના માધ્યમથી પોતાને અને સમાજને ઊંડી સમજ પ્રાપ્ત થાય છે” – આચાર્ય લોકેશજી વિશ્વ શાંતિ અને સદભાવના સ્થાપનામાં આચાર્ય લોકેશજીનું અભૂતપૂર્વ યોગદાન – શ્રી શ્રી રવિશંકરજી અહિંસા વિશ્વ ભારતીય અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક, પ્રખ્યાત જૈન આચાર્ય લોકેશજી અને વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજીએ આર્ટ ઓફ લિવિંગના મુખ્યાલય ખાતે યોજાયેલી સંવાદ સંગ્રોષ્ઠીમાં હાજર […]





























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































