કૌશિકભાઈ વેકરીયા તથા ભરતભાઈ સુતરીયા ના વરદ હસ્તે બાંભણીયા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બનેલ ચેકડેમના જલ વધામણા
જત જણાવવાનું કે,ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરેલ તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયેલ અને જમીનની અંદર પાણીના તળ ખુબ ઊંચા આવેલ છે.ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. તેમજ ૧૧,૧૧૧ બોરરીચાર્જ કરવાનો પણ સંકલ્પ કરેલ છે. મુખ્ય ગુજરાત દંડક કૌશિકભાઈ […]





























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































