રાજકોટના વોકળાઓને RCC થી મુક્ત રાખવા અંગે..
સવિનય ઉપરોક્ત અન્ય જણાવવાનું કે રાજકોટમાં જુદા જુદા વિસ્તારોમાં વોકળાઓને RCC કરવાથી જમીનમાં પાણીનું કુદરતી રિચાર્જિંગ બંધ થઈ જાય તેવી શક્યતાઓ છે. વધુમાં જણાવવાનું કે જળસંચય માટે ચેકડેમ રીપેરીંગ, ઊંચા, ઊંડા તેમજ નવા ચેકડેમ બનાવવા બોર-કુવા રીચાર્જ, ખેત-તલાવડી, ખાડા વગેરે જેવા ₹1,11,11 સ્ટ્રકચરને તૈયાર કરવાના સંકલ્પને વળેલી સંસ્થાગીરગંગા પરિવાર ટ્રસ્ટ જળસંચય માટે ચિંતિત છે, રાજકોટના […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































