શુદ્ધ આહાર , શાકાહાર !
મગધ સમ્રાટ બિંદુસારે એક વખત તેની સભામાં પૂછ્યું હતું કે દેશની ખાદ્ય સમસ્યાને ઉકેલવા માટે સૌથી સસ્તી વસ્તુ કઈ છે? મંત્રી પરિષદ તથા અન્ય સદસ્યગણ વિચારમાં પડી ગયાં કે ચોખા, ઘઉં, જુવાર, બાજરી વગેરે તો ઘણો શ્રમ કર્યાં બાદ જ મળે છે. એ પણ ત્યારે જ જયારે પ્રકૃતિનો કોઈ પ્રકોપ આપણી ધરતીપર ન ઉતરતો હોય […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































