શ્રી મંગલપ્રભાત લોઢાની આગેવાની હેઠળ જૈનોનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલશ્રીને મળ્યું
રાજસ્થાન પાલી ખાતે વિદ્વાન જૈનાચાર્ય શ્રી પુંડરિકરત્નસૂરીશ્વરજી મ.સા.ના એક્સિડેન્ટલ કથીત હત્યાના વિરોધમાં સમગ્ર દેશભરમાં જૈનોમાં ઉગ્ર આક્રોશ અને ઠેર ઠેર વિરોધ સભાઓ યોજાઈ રહી છે. તે અંતર્ગત મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી સી. પી. રાધાકૃષ્ણનજીને રાજભવન ખાતે શ્રી મંગલપ્રભાત લોઢા સાથે જૈનોનું પ્રતિનિધિ મંડળ ગવર્નર હાઉસ ખાતે મળ્યું હતું. પ્રતિનિધિ મંડળમાં શ્રી મંગલપ્રભાતજી લોઢા, શ્રી મુંબઈ જૈન […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































