શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર 100% નિઃશુલ્ક આરોગ્ય સેવાઓનો દાયકાનો સફર
સારવાર, ઓપરેશન તો નિ:શુલ્ક જ ઉપરાંતમાં દર્દી તેમજ તેમના સગાઓ માટે સારું ભોજન હોસ્પિટલમાંથી જ અપાઈ રહ્યું છે શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલામાં સ્થિત 100% નિઃશુલ્ક મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. આ હોસ્પિટલની સ્થાપના પ્રખ્યાત શિક્ષક અને ગુરુ શ્રી રતિલાલ બોરિસાગરને શ્રદ્ધાંજલિરૂપે કરવામાં આવી હતી, જેમના પૂર્વ વિદ્યાર્થી, જે આજે ડોક્ટર, […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































