શ્રી અરવિદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા તા.૧૪ ફેબુઆરી, શુક્રવારના રોજ ભવ્ય સન્માન સમારોહ સાથે “રાઘવ થી માધવ સુધી” – એક ભવ્ય સંગીત-નાટ્યમય કાર્યક્રમનું વિશિષ્ટ આયોજન
આ ભવ્ય સાંસ્કૃતિક ઉત્સવ રાષ્ટ્રભાવના, સંગીત, નૃત્ય અને ભક્તિ સાથે ભારતના ગૌરવમય ઇતિહાસને માણવાનો અમૂલ્ય અવસર. સહજ, સાલસ, સરળ સ્વભાવ તેમજ સાદગી જેમના જીવન સાથે વણાઈ ગયેલા છે. તેવા હંસિકાબેન અરવિંદભાઇ મણીઆર ના ૮૪ માં જન્મ દિન નિમિતે તા.૧૪ ફેબુઆરીના શુક્રવારના રોજ રાત્રે ૦૯:૦૦ કલાકે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હૉલ, રૈયા રોડ ખાતે “રાઘવ થી માધવ […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































