ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા ના ભત્રીજા મંદીપભાઈ સખીયાના સત્કાર સમાંરભમાં ભેટ સોગાંદ માં મળેલી રકમનો સર્વેજીવ રક્ષા માટે ચેકડેમ બનાવવામાં આવશે.
મંદીપ સખીયા ના મિત્ર ઓસ્ટ્રેલીયા થી આવેલ તેને પણ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના કાર્ય ને બિરદાવ્યું. આજ જયારે લોકો દિવસે દિવસે પ્રકૃતિથી દુર જતા જાય છે, અને દેખાદેખી ના હિસાબે ભભકાદાર જીવન બીજાને બતાવવા માટે દોટ લાગી છે. ત્યારે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાના મોટા ભાઈ કાલાવડ ગામે શિક્ષણ સંકુલ સાથે સંકળાયેલા વિઠલભાઈ નાનજીભાઈ […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































