મહાદેવજીના શિવલિંગ ઉપર બીલીપત્ર, દૂધ અને જલ શા માટે ??
હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સાબિત થાય છે કે દૂધ અને પાણી દ્વારાસુક્ષ્મ જીવોનો અને પ્રકૃતિનો ખોરાક બને છે. ભારત એ ઋષિ-મુનિઓ, સંતો-મહંતો અને આધ્યાત્મિક આદર્શોનો દેશ છે. અહીં “સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ” જેવી સર્વહિતની ભાવનાઓ ધર્મજીવનનો આધારભૂત સ્તંભ બની રહી છે. આ શ્લોક દ્વારા દરેક જીવમાત્રના સુખ, આરોગ્ય અને કલ્યાણની કામના કરવામાં આવે […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































