1,11,111 જળ સંચય માટેના ચેકડેમ રીપેરીંગ, ઊંચા, ઊંડા તેમજ નવા બનાવવા, બોર-કુવા રીચાર્જ, ખેત-તલાવડી, સોર્સ ખાડા જેવા સ્ટ્કચર કરવાનો સંકલ્પ સાથે
કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં મળ્યું ગીરગંગાનું જળ સંમેલન: 12 નવા ટાટા હિટાચી મશીનોનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ, કૃષિમંત્રી રાઘવજીભાઈ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરાની ઉપસ્થિતિ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા થઈ રહેલા જળસંચયના કાર્યોની વ્યાપક પ્રશંસા : જળસંચય માટે જન ભાગીદારી અનિવાર્ય હોવાનો વક્તાઓનો સૂર આ પ્રસંગે આર્ષ […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































