1 ડિસેમ્બર “વિશ્વ એઇડ્સ દિવસ”
દર વર્ષે 1 ડિસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં “વિશ્વ એઇડ્સ દિવસ” ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ એચઆઈવી– એઇડ્સ વિશે લોકોને જાગૃત કરવો, ભેદભાવ દૂર કરવો અને સમાજમાં સંવેદનશીલ તથા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવાનો છે. એચઆઈવી રોગ નથી, પરંતુ માનવ શરીરના પ્રતિરક્ષા તંત્રને અસર કરતો વાયરસ છે, જેને યોગ્ય સારવાર અને સમયસર ટેસ્ટિંગ દ્વારા નિયંત્રિત કરી […]































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































