રાજકોટના આર્ષ વિદ્યા મંદિરમાં 19 ફેબ્રુઆરીથી શરૂ થતો 1 વર્ષનો નિઃશુલ્ક “વેદાંત અભ્યાસ કોર્સ”
પરમ પૂજ્ય સ્વામી પરમાત્માનંદજી માર્ગદર્શન આપશે આર્ષ વિદ્યા મંદિર, રાજકોટ દ્વારા આધ્યાત્મિક જ્ઞાન ફેલાવવા માટે “વેદાંત અભ્યાસ કોર્સ” શરૂ કરવામાં આવી રહ્યો છે. આ 12 મહિના ચાલનારો સંપૂર્ણ સમયનો અભ્યાસક્રમ તા.19 ફેબ્રુઆરી 2026 ગુરુવારથી શરૂ થશે. આ કોર્સ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે અને તેનો સંપૂર્ણ અભ્યાસ હિન્દી ભાષામાં આપવામાં આવશે. આ અભ્યાસક્રમમાં મહત્વપૂર્ણ ધાર્મિક ગ્રંથોનું સરળ […]





























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































